ભાજપ સરકાર આસ્થા નું અપમાન કરનાર 18% GST હટાવોઃ ‘આપ’
ગુજરાતની સંસ્કૃતિ ગરબા પર GST લાદવાને લઈને ‘આપ’એ પ્રદર્શન કર્યું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં ‘આપ’ નું પ્રદર્શન. ગરબા રમીને ‘આપ’ નો અનોખો વિરોધ. ગરબા રમવા પર પણ 18% GST વસૂલવાના ભાજપના સરકાર ના નિંદનીય પગલા સામે ‘આપ’ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ‘આપ’ કાર્યકર્તાઓએ ભાજપ સરકાર દ્વારા લગાવેલ ગરબા રમવા પર 18% GST … Continue reading ભાજપ સરકાર આસ્થા નું અપમાન કરનાર 18% GST હટાવોઃ ‘આપ’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed