ગાંધીનગર
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ અને શિક્ષણ બોર્ડ વચ્ચે થયુ સમાધાન
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંધ અને શિક્ષણ બોર્ડ વચ્ચે થયુ સમાધાન
માધ્યમિક શિક્ષકોને મુલ્યાકન કાર્યમાં જોડાવા કહેવાયુ
ગુજરાત રાજ્ય સમાધ્યમિક શિક્ષણ સંધ અને શિક્ષણ બોર્ડ વચ્ચે આદોલન મુદ્દે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે
માધ્યમિક શિક્ષક સંધ તરફથી તમામ શિક્ષકોને મુલ્યાંકન કાર્યમાં જોડાઇ જવા માટે સુચના આપી દેવામાં આવી છે
ઉલ્લેખનિય છેકે શિક્ષણ બોર્ડ તરફથી માધ્યમિક શિક્ષકો ઉપર દબાણ લાવવા માટે એક પરિપત્ર બહાર પાડવામા આવ્યો હતો
જેમાં જો શિક્ષકો મુલ્યાંકન કામમાં નહી જોડાય તો સ્કૂલે જઇ નહી શકે તેવી ચિમકી ઉચ્ચારી હતી,
તમને બતાવી દઇએ કે સૌથી પહેલા સરકાર સામે રાજ્યાના આચાર્ય સંધના પ્રમુખ જયપ્રકાશ પટેલે શિક્ષકો અને આચાર્યોની માગણીને લઇને 4 તારીખે મુલ્યાંકન બહિષ્કાર કરીને આદોલન ચાલુ રાખવાનો પરિપત્ર કરી દીધુ હતી
જેથી આચાર્યો સાથે શિક્ષકો એસએસસી અને એચએસસી મુલ્યાંકન કાર્યથી અળગા રહેવાનો નિર્યણ કર્યો હતો, મહત્વની વાત એ હતી કે એક દિવસ બાદ આચાર્ય સંધના પ્રમુખ જય પ્રકાશ પટેલે આદોલન પાછુ ખેચી લીધુ હતું
પરિણામે આંદોલનને લઇને વિવાદો શરુ થઇ ગયા, અને આચાર્યે સંધે આદોલન પરત ખેચવા છતાં માધ્યમિક શિક્ષક સંધે આદોલન ચાલુ રાખવાનો એલાન કર્યો હતો, જેના કારણે એસએસસીના પરિણામોમાં વિલંબ થાય તેવી
પરિસ્થિતિ સર્જાવાની ભીતી હતી,
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
પણ હવે સરકાર સાથે મંત્રણા બાદ માધ્યમિક શિક્ષક સંધે પણ 11મીએ પોતાનો આદોલન સમેટી લેવાની જાહેરાત કરી દીધી છે, હજુ કયા ગ્રાઉન્ડ ઉપર આદોલન પરત ખેચાયુ છે તેની માહિતી આપવામાં આવી નથી,