મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા અમદાવાદ માં યોજાઈ રેલી

કેન્દ્ર અને રાજય માં બીજેપી માં શાસન દરમ્યાન પેટ્રોલ ડીઝલ ના ભાવો માં સતત થઇ રહેલા વધારા ને પરિણામે તમામ ચીજ વસ્તુઓ ના ભાવો માં વધારો થયો છે જેને પરિણામે રાજય ની પ્રજા માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્ડિયા કોલોની વોર્ડ માં મોંઘવારી ના વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ … Continue reading મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા અમદાવાદ માં યોજાઈ રેલી