અમદાવાદ
મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા અમદાવાદ માં યોજાઈ રેલી
કેન્દ્ર અને રાજય માં બીજેપી માં શાસન દરમ્યાન પેટ્રોલ ડીઝલ ના ભાવો માં સતત થઇ રહેલા વધારા ને પરિણામે તમામ ચીજ વસ્તુઓ ના ભાવો માં વધારો થયો છે જેને પરિણામે રાજય ની પ્રજા માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઈન્ડિયા કોલોની વોર્ડ માં મોંઘવારી ના વિરુદ્ધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીની આગેવાની મા ગુરુવારે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં વોર્ડ પ્રમુખ તુલસી ભાઈ પટેલ, કોંગ્રેસના ઓબીસી નેતા સંજય બારોટ (બાદશાહ) તેમજ દિનેશ કુમાર પટેલ , ભાવેશભાઈ બારોટ , ભાવસિંહભાઈ દરબાર , ડો. સોનવણે , યશ ખત્રી , ગૌરાંગ રાઠોડ , દેવાંગ પ્રધાન , તોફિક ગાંચી , જાવેદ ગાંચી , શાંતિલાલ સોલંકી , મહેન્દ્ર લેઉવા , દેવેન્દ્ર સેવક , હિતેશ પંચાલ, ઉપેન શમૉ , જનમેદ સિંહ તોમર , વિરેન્દ્ર પટેલ , કુલદિપ સિંહ વાઘેલા સહીત ઈન્ડિયા કોલોની વોર્ડ નાં કોંગ્રેસના મોટી કાર્યકતાઓ સંખ્યામાં મોંઘવારી વિરુદ્ધ રેલી માં જોડાયા હતાં.
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !