પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ

પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો ગુજરાતમાં પોલીસ ભરતી બોર્ડે પીએસાઇની ભરતીને લઇને જે રીતે પરિણામો જાહેર કર્યા છે તેને લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ સવાલો ઉઠાવ્યા છે, યુવરાજ સિહનો આરોપ છે કે જે રીતે પરિણામો જાહેર કરાયા છે,,તેનાથી અનામત … Continue reading પીએસઆઇના પરિણામને લઇને યુવરાજ સિહ જાડેજાએ ઉઠાવ્યા સવાલ