અમદાવાદ
હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !
હોળીની અગ્નીમાં નાખો આ વસ્તુઓ તો થઇ રાતો રાત થઇ જશો માલામાલ !
હોળીનો તહેવાર ભારતમાં ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે. હોળી ની ઉજવણી બે દિવસ સુધી કરવામાં આવે છે. હોળીથી એક દિવસ પહેલા હોલિકા દહન થાય છે,
આ દિવસે લોકો હોળીકા ની પુજા અર્ચના કરે છે. જ્યારે હોળીનાં બિજા દિવસે રંગોથી રંગવામાં આવે છે, જેને ધુળેટી કહેવામાં આવે છે. ગુલાલ અને પાણીના રંગોનો ઉત્સવ બીજા દિવસે ઉજવવામાં આવે છે.
ગરીબોને દાન કરવાનુ છે મહત્વ
હોળીના દિવસે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખુબ જ સારું માનવામાં આવે છે. આવું કરવાથી સ્વાસ્થ્ય સંપત્તિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. સાથોસાથ માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.
તેવામાં હોળીના દિવસે દાન અવશ્ય કરવું જોઈએ.
હોળીકા દહન આપવશે
જો તમે પોતાની નોકરી વેપાર અથવા કારકિર્દી સંતુષ્ટ નથી અથવા તો સખત મહેનત કરવા છતાં પણ તમને સફળતા મળી રહી નથી તો તેના માટે હોલિકા દહન ના દિવસે પુજા દરમિયાન શ્રીફળને અગ્નિ માં નાખી દો.
ત્યારબાદ સાત વખત હોળીની પરિક્રમા કરો.
આર્થિક સમસ્યામાંથી છુટકારો આ કરવાથી મળશે,.
હોળીનો તહેવાર હોલિકા દહન થી શરૂ થાય છે. તેવામાં જો તમે પોતાની આર્થિક સ્થિતિને સુધારવા માંગો છો અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માંગો છો તો હોળીકા દહન ની પુજા દરમિયાન પ્રસાદના રૂપમાં સુકો મેવો
અને મિઠાઇનો ભોગ લગાવો.
આ કરશો તો થશે પુર્ણ મનોકામના
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની બધી જ મનોકામના પુરી થાય, પરંતુ ઘણા બધા લોકો એવા હોય છે જેમને સખત મહેનત કરવા છતાં પણ યોગ્ય ફળ મળતું નથી. તેવામાં તેના માટે હોલિકા દહન ની
પુજા દરમિયાન અગ્નિમાં નાગરવેલનાં પાન અને સોપારીને શ્રીફળની સાથે અર્પિત કરો. આવું કરવાથી તમને ખુબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે.
ભયથી બચવા આટલુ કરો
જો તમારા મનમાં પણ ખરાબ વિચાર આવે છે અને અજ્ઞાત ભય નો સામનો કરવો પડે છે તો હોલિકા દહન ની પુજા દરમિયાન શ્રીફળ અને કાળા તલ લઈને પોતાના માથા ઉપર થી ૭ વખત ઉતારી લો અને તેને
હોલિકા દહનની અગ્નિ માં નાખી દો.
ઘરમાં ખુશીઓ આવશે આવી રીતે
જો તમારા ઘરમાં લાંબા સમયથી ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે તેમાંથી છુટકારો મેળવવા માંગો છો તો હોળીની રાખને ઘરમાં લાવીને તેમાં રાય અને મીઠું ઉમેરો અને ઘરમાં સૌથી શુદ્ધ સ્થાન પર રાખી દો.
તેનાથી ઘરની બધી જ નકારાત્મકતા દુર થઈ જશે.