બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !

બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ ! ગાંધીનગરમાં આજ કાલ બે પ્રધાનો વચ્ચે ઉનાળાની કાળજાળ ગરમીંમાં કોલ્ડવોર ચાલી રહ્યુ છે,,તમને જાણીને નવાઇ લાગશે આ લડાઇ મુખ્ય પ્રધાન પદ માટે નહી પણ પ્રસિધ્ધી માટે છે,, જેના કારણે રાજ્યના પ્રસિધ્ધી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની બન્ને પ્રધાનોની લડાઇ વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઇ ગઇ છે,, અલ્પેશ … Continue reading બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ !