PSI પ્રીલીમ પરીક્ષાને હાઇકોર્ટ માં કરાઇ ચેલેન્જ-યુવરાજ સિહ જાડેજા
GPSC પેટર્ન મુજબ ગણતરી થવી જોઈએ.
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ
પીએસઆઇની પ્રીલીમ પરિક્ષાના પરિણામો જ્યારથી આવ્યા છે,,ત્યારથી પહેલા તેના મેરીટને લઇને સવાલો ઉભા થયા તો
પછી પરિક્ષા પેપરમાં છબરડા હોવાનો દાવો યુવરાજ સિહ જાડેજાએ કર્યો,,તેનાથી પણ આગળ નિકળીને હવે સમગ્ર
પ્રક્રીયાના હાઇકોર્ટમાં ચેલેન્જ કરાઇ છે,
યુવરાજ સિહેએ જણાવ્યુ છે કે પ્રીલીમ ફકત સ્ક્રીનીંગ/ કવોલીફાઇંગ ટેસ્ટ”” હોઈ છે. જ્યારે આ રીઝલ્ટ ની ગણતરી “”ફાઇનલ મેરીટ લીસ્ટ””
મુજબ કરવામાં આવી છે. જ્યારે તેમની માંગણી છે કે PSI પ્રિલિમ રીઝલ્ટ ને રિવાઈઝ કરવામાં આવે અને ઉમેદવારોને ન્યાય આપવામાં આવે.