વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !

વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા ! વડા પ્રધાન નરેન્દ્રમોદી માતા હિરાબાના 100માં જન્મ દિવસે ગાંધીનગર સ્થિતિ તેમના નિવાસ સ્થાને પહોચ્યા,જ્યા વિધિવત રીતે તેઓએ માતાના ચરણોને પખાર્યા,, તે પછી તેમના આશિર્વાદ પણ લીધા અને શુભેચ્છાઓ પાઠવી હતી, મહત્વપુર્ણ છે કે તેઓએ માતા સાથે ઘરના મંદિરમાં જ ભગવાન રામ … Continue reading વડા પ્રધાન નરેદ્રમોદીએ માતા સાથે ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીની કંયા કરી પુજા !