વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસજી હાઇવે સ્થિત મોદી શિક્ષણ સંકુલ નું કરશે ઉદઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે મોદી શિક્ષણ સંકુલ નું 10 ઓક્ટોબર ના રોજ ઉદ્દઘાટન કરવામાં આવશે..ત્યારે નોંધનીય છે કે તેઓ દ્વારા એસજી હાઇવે હિરામણી શિક્ષણ સંકુલ ની પાછળ 12 માળ ની હોસ્ટેલ બનાવવામાં આવી છેજેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ રહી અભ્યાસ કરી શકશે.