વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક

વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કાઉન્સિલરથી માંડી સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો તેમને શુ કરવાનુ રહેશે વડા પ્રધાન નરેન્દ્રમોદીએ થોડા સમય પહેલા જ દિલ્હીમાં ગુજરાતના સંસદો સહિત દેશભરના સાસંદો સાથે બેઠક કરી કરી હતી જેમાં તેઓએ સાંસદોને 11 તારીખથી લઇને 20 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો કરવા માટે સૂચના આપી હતી, સાસંદોએ આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્યો કાઉન્સિલર્સ અને … Continue reading વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક