
રાષ્ટ્પતિ દ્વારા પ્રભાતસિંહ ચૌહાણ ને વિશિષ્ટ પોલીસ સેવા મેડલ એનાયત કરાયો
ગુજરાત જાંબાજ પોલીસ અધિકારી પ્રભાતસિંહ ચૌહાણ (શિયાણી) ને રાષ્ટ્પતિ દ્વારા વિશિષ્ટ પોલીસ સેવા મેડલ એનાયત કરાયો છે જે સમગ્ર ગુજરાત માં પોલીસ બેડા માટે ગૌરવ ની બાબત છે તેઓ હાલ ગાંધીનગર ગુપ્તચર શાખા માં ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે મહત્વપૂર્ણ બાબત તો એ છે તેઓ ની રાજકીયક્ષેત્રે મજબૂત પકડ ધરાવે છે તેમના વ્યાપક સંપર્કો હોવાને લીધે તેઓ ની બાતમી સરકાર માટે પડકાર બનનાર આંદોલન નો સમેટવા ની વાત હોય કે પછી રાજકીય વિરોધીઓની હિલચાલ ને લગતી માહિતી માં તેઓ સચોટ સાબિત થતી હોય છે ત્યારે રાષ્ટ્પતિ દ્વારા તેમને અપાયેલ સન્માન એ સમગ્ર ગુજરાત માટે ગૌરવ ની બાબત છે..
વિસનગરમાં ભાજપની પહેલી પસંદગી રુષિકેશ પટેલ.પણ રુષિકેશ પટેલના મનમાં છે શુ !