બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપ દ્વારા આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા હાથ ધરાશે, એવા સમયે ભાજપમાં દાવેદારો દ્વારા વિવિધ પ્રસંગોના નામે શક્તિપ્રદર્શન શરુ કરી દેવાયું છે, વાત જો અમદાવાદના બાપુનગર વિધાનસભાની કરીએ તો અહીસંઘ સાથે જોડયેલા અને ગુજરાત આયુર્વેદીક બોર્ડના ચેરમેન ડો … Continue reading બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન