ગાંધીનગર જિલ્લાના ભાજપના સંભવિત દાવેદારો

ગાંધીનગર જિલ્લાના ભાજપના સંભવિત દાવેદારો ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ની સાથેજ ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ની ઉપસ્થિતિ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ની કમલમ ખાતે બેઠક શરૂ થઇ ગઈ છે આજે બીજા દિવસે 12 જીલ્લાની 58 બેઠકના ઉમેદવારોના નામોને થઇ ચર્ચા શરૂ થઇ છે જેમાં જિલ્લા … Continue reading ગાંધીનગર જિલ્લાના ભાજપના સંભવિત દાવેદારો