અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !

અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ શુ સંજય શ્રીવાસ્તવની પોલીસ તોડ કરવામાં બેફામ બની છે ! મણીનગરમાં પોલીસના બે કર્મચારીઓ ઉપર તોડ કરવાનો આરોપ સમાન્ય લોકોને તો પોલીસ ગાજર મુળા સમજે જ છે, પણ હવે ઉદ્યોગપતિઓના ઘરમાં ઘુસીને પણ પોલીસ કર્મચારીઓ ઘાડ પાડી રહ્યા છે, ઘટના મણીનગર વિસ્તારની છે અને … Continue reading અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !