પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો

પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો રાજય સરકારે ગૃહ વિભાગ માં ફરજ બજાવતા એલ આર ડી ,ફિક્સ વેતન ના પગાર દાર પી એસ આઈ ,પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપરાંત એ એસ આઈ સહીત પોલીસ કર્મચારીઓ માટે જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ આપવાનો નિર્ણય કર્યો છે જેને લીધે પોલીસ કર્મચારીઓ માં … Continue reading પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો