ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ !

ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ અમરાઇવાડી પોલીસે ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી, નેતા પોતાના અન્ય બે સાથી કાર્યકર્તા સાથે પકડાયા,, તેમની પાસેથી બે પેટી ઇગ્લિશ દારુ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે,, મહત્વની વાત એ છેકે આ યુવા નેતાના ફોટા ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે છે, હાર્દીકે ધારણ … Continue reading ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ !