અમદાવાદ
એલઆરડીની પરિક્ષા આપનાર બહેનો માટે નવ ચેતના મંડળે કરી વ્યવસ્થા
એલઆરડીની પરિક્ષા આપનાર બહેનો માટે નવ ચેતના મંડળે કરી વ્યવસ્થા
10મી એપ્રિલે રાજ્યભરમાં એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો પરિક્ષાઓ આપવા માટે એક જિલ્લાથી
બિજા જિલ્લાઓમાં જવાના છે, ત્યારે અમદાવાદના નવ ચેતના મડંળે સર્વ સમાજની બહેનો માટે ખાસ વ્યવસ્થા કરી છે, અહી 3 હૉલ, લાયબ્રેરી, સહિત 150 લોકોને રહેવા ખાવાની વ્યવસ્થા કરાઇ છે, છેલ્લા છ મહિનાથી નવચેતના સમાજના સંચાલકો દ્વારા
ઠાકોર અને કોળી સમાજની દિકરીઓને મફતમાં એલઆરડીની પરિક્ષા માટે માર્ગ દર્શન આપવામાં આવે છે,,
અમદાવાદામાં એલઆરડી પોલીસની પરિક્ષા આપવા આવનાર સર્વ સમાજની બહોને માટે
નવ ચેતના મંડળ તરફથી રહેવા અને જમવા માટે કરાઇ છે વ્યવસ્થા
10 તારીખે પરિક્ષા છે ત્યારે 8 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરવવા કહેવાયુ છે
ટિકીટ મેળવવાની લ્હાયમાં શિક્ષકો અને આચાર્યો સાથે વિશ્વાસઘાત કરતા જય પ્રકાશ પટેલ
તળપદા કોળી પટેલ સમાજ છાત્રાલય,
શિવ શક્તિ સોસાયટી પાસે
રાઠોડ વાસ શીલજ, અમદાવાદ
સંપર્ક કરવા માટે
ડો. અનંત ઠાકોર..9879229829
અરવિંદ ઘરજીયા ,6352441400
ડો.મુકેશભાઇ બારૈયા, 9978984848