અમદાવાદ

અમદાવાદના અનુપમ કાંકરિયા બ્રિજ નજીક દિવાલ ધરાસાઇ -પિતા પુત્રીના મોત

Published

on

અમદાવાદના અનુપમ કાકરિયા બ્રિજ નજીક દિવાલ ધરાસાઇ-પિતા પુત્રીના મોત

ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !

અમદાવાદમાં અનુપમથી કાકરિયાને જોડતો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બની રહ્યો છે, છેલ્લે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ
બ્રિજને જલ્દી પુર્ણ કરવા માટે મુલાકાત લીધી હતી, તેવામાં હવે સમાચાર મળી રહ્યા છે કે આ બ્રિજ નજીકની દિવાલ
ધરાસાઇ થઇ છે, અને જેમાં નજીકમાં શ્રમિક કોલોનીમાં રહેતા પિતા પુત્રીના મોત થયા છે, , , હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા છે,

વધુ અપડેટ માટે જોતા રહો પંચાત ટીવી

ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version