નરેશ પટેલનો અમદાવાદમાં ઉજવાયો જન્મોત્સવ
શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા ખોડલધામ કાગવડ નાટૃસ્ટી દિનેશભાઇ કુભાણી ના હસ્તે ખોડલધામ કાગવડ ના ચેરમેન નરેશ પટેલ ના 57મો જન્મદિવસ માં 20 જગ્યાએ વુક્ષારોપણ તેમેજ છ સ્થળે બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ને હોદ્દેદારો પોતાનું રક્તદાન કર્યુ, આ કાર્ચક્રમ નરસીહ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા