નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !

નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા ! ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ રાજકોટના એક કાર્યક્રમમાં સાથે દેખાયા, તેઓએ સાથે મિટીંગ પણ કરી છે, પણ હવે એ માની લેવાની જરરુ નથી કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે,, સુત્રોની માનીએ તો નરેશ પટેલ હવે રાજકારણમાં નહી જોડાય, તેઓએ હવે સમાજના … Continue reading નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !