સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !

સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવી શકે છે નરેશ પટેલ ! ખોદલધામના પ્રમુખ અને સૌરાષ્ટ્રના મોટા સમાજીક આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે,એક તરફ કોગ્રેસ તેમને વિધાનસભા ઇલેક્શન પહેલા પક્ષમાં જોડવા માંગે છે, જેથી સૌરાષ્ટ્ર સહિત પાટીદારોના મતો ને અંકે કરી શકે,તો બીજી તરફ ભાજપ પણ પોતાની રીતે તેમને કમ સે … Continue reading સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !