નરસિહ પટેલે આટકોટના હોસ્પિટલ ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો પાટીદારોને કર્યો આહ્વાન
ગુજરાતના સૌરાષ્ટ્રના પાટીદાર નેતા નરસિહ ભાઇ પટેલે આહ્વાન કર્યુ છે કે આટકોટમાં હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં નરેશ પટેલની અવગણના ચલાવી નહી લેવાય, આ કાર્યક્રમનુ ગુજરાતનો સમગ્ર પાટીદાર સમાજ બહિષ્કાર કરશે
નરેશ પટેલનો અપમાન કોઇ પણ ભોગે નહી ચલાવી લેવાય,
નરસિહ પટેલે વધુમાં ઉમેર્યુ છે કે આગામી આટકોટ મુકામે હોસ્પિટલ નો લોકાર્પણ નો કાર્યક્રમ જે થવા જય રહ્યો છે જે કાર્યક્રમ પાટીદાર સમાજ નો હોય અને પાટીદાર સમાજ ની માતૃસંસ્થા શ્રી ખોડલધામ ને કોઈ કિન્ના ખોરી થી અવગણના કરવામાં આવે તે પાટીદાર સમાજ નુ અપમાન છે તે કોઈ કાળે સહન કરી શકાય નહિ. જેને લઈને આ કાર્યક્રમ નો બહિષ્કાર કરવા સિવાય કોઈ ઓપ્શન નથી, જેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ મોટો રોષ વ્યાપેલો છે જેના માટે. રાજકોટ. અમરેલી. ભાવનગર. જુનાગઢ.. જામનગર. જીલ્લાના તેમેજ આટકોટ અને જસદણ. ની આસપાસ ના તમામ ગામના પાટીદાર સમાજ આ કાર્યક્રમ ને સંપૂર્ણ પણે. બહિષ્કાર કરીએ છીએ
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !