કોંગ્રેસના દિગ્ગજ નેતાનું રહસ્યમયી અને વિવાદાસ્પદ ચેટ થઇ વાયરલ !
કોંગ્રેસની મહિલા નેતા સાથે ચેટ વાયરલ થતા સન્નાટો !
મધ્ય ગુજરાતના કોગ્રેસી નેતા અને સૌરાષ્ટ્રની નેત્રીના ડબલ મિનિંગ ચેટ થઇ વાયરલ !
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓમાં હાલ આ ચેટ થઇ રહ્યા શેર !
અમદાવાદ-
ગુજરાત કોંગ્રેસમાં હાલ એક નેતાનો ટેલિગ્રામ ચેટ ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ ચેટ એક મહિલા નેતા સાથેનો છે,,
જેમાં તેઓ અનેક કેટલાક શબ્દોનો ડબલ મિંનિંગ પણ નિકળે છે,,
ગુજરાત કોંગ્રેસના મોટા ગજાના નેતાની સિનિયર મહિલા નેતા સાથેની ચેટ વાયરલ થતા સન્નાટો પ્રસરી ગયો છે
હાલ કોંગ્રેસમાં તમામ સ્થળે આ ચેટની જ ચર્ચા છે,, ખાસ કરીને મહિલા કાર્યકર્તાઓ માં
આ ચેટ ખુબ મજા લઇને વંચાઇ રહી છે,,તો સાથે શેર પણ કરાઇ રહી છે,,
તો કેટલીક મહિલા કાર્યકર્તાઓ આનાથી નારાજ છે,
કેટલીક મહિલા નેતાઓ આ અગે કોગ્રેસના હાઇકમાન્ડ કહેવાતા નેતાઓને પણ આ અંગે ધ્યાન દોર્યુ છે
એક સિનિયર નેતાએ નામ નહી લખવાની શરતે જણાવ્યુ છે કે જો મોટા નેતાઓ આવી હરકત કરશે તો રાજ્યમાં સંસ્કારી મહિલાઓ કોંગ્રેસ
સાથે નહી જોડાય, જે રીતે પુર્વ કેન્દ્રિય પ્રધાન ભરત સિહ સોલંકીના દામ્પત્ય જીવનને લઇને વિવાદ ચાલી રહ્યુ છે,,ત્યારે
બીજા નેતાની ચેટ વાયરલ થવુ એ પક્ષ માટે સારુ ન કહેવાય,, આ તમામ વિવાદોથી ગુજરાતમાં કોંગ્રેસની ઇમેજ ને ધક્કો લાગ્યો છે,
ટેલિગ્રામ ચેટનુ ગુજરાતી અનુવાદ
નેતા– હજુ આયો જ નઇ
-નેતા ,, આઇ્સ ડ્રોપ નાખ્યા થોડી વાર, આખો બંધ પણ ઉંધ તો આઇ નઇ
નેત્રી, કાલ કરતા સારુ છે ?
નેત્રી –ગર્લ્સ
નેતા.. હા,,
નેતા,, હજુ લાલ છે આખ
નેત્રી. હુ અત્યારે હિચકે બેઠા વિચારતી હતી કે ઉંધ કેમ આવે
આજે આટલી બધી
નેત્રી.. પછી યાદ આયું
નેત્રી,,અને હવે તો ઘરથી બહાર ભી નઇ જતી
તો રોજ બહાર જતુ રેહવાનું નઇ તો અમે મમ્મી રિપ્લેશ કરી દઇશુ
નેતા- હસવાનુ ઇમોજી મુકી છે
નેતા.. મમ્મીને તો બહાર જવુ જ છે
નેતા,, આવો કોફી પીવા,
નેત્રી, ખબર છે નહી આવવાના
નેતા, એમપીને કહુ કે કોલ કરે
નેત્રી.. એમ પી રેડી જ હશે
નેતા,, એમ તો આવે જ છે
નેત્રી-એમ પી આવે એટલે તમે ગુમ
નેતા– મોટે ગુમ થાય ત્યારે કોણ આવે ?
નેતા– હજુ આયો જ નહી
નેતા, આઇ્સ ડ્રોપ નાખ્યા થોડી વાર આખો બંધ,પણ ઉંધ તો આઇ નહી,
નેત્રી, કાલ કરતા સારુ છે ?
નેત્રી– એ બહાને યાદ તો કરો,
નેતા,, અમે તો બહાના શોધીએ
નેતા,, ભુખ બહુ લાગી હોય ત્યારે એટલા સારા લાગે ને (હસવાની ઇમોજી)
નેત્રી,, બહાના શોધવા ના પડે અમારે તો
નેતા- યાદ જ ના કરો તે,,
નેત્રી, અહી તો … નવી મમ્મી લાવે (હસવાની ઇમોજી)
નેતા – કેમ શુ થયુ
નેત્રી,આખો દિવસ ખિજાઇ ખિજાઇ કરે છે
નેતા, સવારના ભુખ્યા માણસને ડીસ તો બતાવો,,
(હાથમાં કઇક વસ્તુ દેખાડતો ફોટો મુકી છે)
નેત્રી, એ બહાને યાદ તો કરો,,
નેતા,, અમે તો બહાના શોધીએ,,
નેત્રી, બહાના શોધવા ન પડે અમારે તો
નેતા, યાદ જ ના કરો તે,,
નેત્રી, અઇ તો …. નવી મમ્મી લાવે
નેતા, કેમ શુ થયુ
નેત્રી, આખો દિવસ ખિજાય ખીજાઇ કરે છે,
નેત્રી,, અને હવે તો ઘરતી બહાર ભી નઇ જતી, તો રોજ બહાર જતુ રેવાનું નઇ તો અમે મમ્મી રિપ્લેશ કરી દઇશું
નેતા,(હસવાની ઇમોજી)
નેતા, મમ્મીને તો બાર જ જવુ છે
નેતા,,બીજુ શુ મોકલશો ?
નેત્રી, જમવાનુ ?
નેતા, જોઇને પેટ ભરાઇ જશે ?
નેતા, હસવાની ઇમોજી મુકી
નેતા, પાણી આઇ ગયું
નેત્રી,મોટી હસવાની ઇમોજી મુકી
નેતા, સવારના ભુખ્યા માણસને ડીસ બતાવો તો
(નેતાનો ફોટો છે)
નેતા, બીજુ શુ મોકલશો
નેતા, બીજુ શુ મોકલશો
નેત્રી -જમવાનું ?
નેતા, જોઇને પેટ ભરાઇ જશે ?
આમ ચેટમાં અમે નેતા અને નેત્રીનુ નામ હટાવી દીધુ છે,
પણ જે રીતે આ ચેટ વાયરલ થઇ છે, તેનાથી કોંગ્રેસના કાર્યકરોમાં ઇલેક્શનના બદલે આ વાયરલ
ચેટની ચર્ચા ચાલી રહી છે,
(અસ્વીકરણ)
આમ તો આ ચેટ જુનુ હોવાનુ મનાય છે,,છતાં આ વાયરલ ચેટની પુષ્ટી પંચાત ટીવી નથી કરતું