મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો

મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો અમદાવાદની મુસ્લિમ બહેનોએ વડા પ્રધાન નરેન્દ્રમોદીને સોનાની રાખડી બનાવીને મોકલી છે, આ રાખડીની ખાસીયત પણ એવી છે કે વડા પ્રધાનને આ રાખડી જરુર ગમશે તેમ આ બહેનો માને છે, બહેનો ભલે મુસ્લિમ છે, પણ તેમને ખબર છે કે નરેન્દ્રમોદી મહાદેવના ભક્ત છે,,તો તે પ્રમાણે  જ … Continue reading મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો