વડોદરા મહાનગર પાલિકા ના કમિશ્નર બંછાનિધી પાનીને વિપક્ષ ના નેતા અમીબેન રાવતે રજુઆત કરી હતી કે વડોદરા માં કોન્ટ્રાકટર પાસે થી 42-કરોડની રિકવરી કરવામાં આવે જોકે મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની એ ભાજપના કોન્ટ્રાકટર પાસેથી રિકવરી કરવાને બદલે ભાજપ ના બસ કોન્ટ્રાકટર વિનાયક નામની કંપની ને વધુ 4 મહિના માટે કોન્ટ્રાકટ લંબાવી આપ્યો છે ત્યારે તેનો અમીબેન રાવતે વિરોધ કર્યો છે.મ્યુનિસિપલ કમિશનર ભાજપના ભષ્ટ નેતાઓની કમ્પનીઓ ને છાવરતા હોવાનો આક્ષેપ કર્યો હતો
.