ઇન્ડિયા

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

Published

on

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

ભોજપુરી એક્ટ્રેસના બિકીની ફોટો શૂટ ઇન્ટનેટ પર માચાવી રહ્યા છે ધમાલ

ગુજ્જુ એક્ટ્રેસ અવની મોદીની અપકમિંગ ફિલ્મ મોદી જી કી બેટી આવી રહી છે, વડા પ્રધાન નરેન્દ્રમોદીના જન્મ દિવસના પુર્વ સંધ્યાએ રિલિઝ થશે
જેની માટે જોર શોરથી તૈયારીઓ થઇ રહી છે, જેના માટે અવની મોદી મુબઇમાં છે,, આગામી સપ્તાહમાં મોદી જી કી ફિલ્મ પોસ્ટર રિલિઝ કરાશે,,

ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

ગુજરાતના ગૌરવ સમાન ગુજરાતી અભિનેત્રી બોલીવુડમાં કાઠુ કાઢી રહી છે, ત્યારે ટુંક સમયમાં મોદીજી કી બેટી ફિલ્મ રિલિઝ થશે,, જેના માટે તૈયારીઓ ચાલી રહી છે
સુત્રોની માનીએ તો વડા પ્રધાન નરેન્દ્રમોદીના જન્મ દિવસ પુર્વ સંધ્યાએ આ ફિલ્મ રિલિઝ કરાશે, અવની મોદી અત્યાર સાત ફિલ્મોમાં કામ કરી ચુકી છે
જેમાં તામીલ, અંગ્રેજી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પોતાના અભિનયથી અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચુકી છે, ત્યારે આગામી સમયમાં
મોદીજી કી બેટીમાં તે મુખ્ય નાયિકાની ભુમિકામાં છે

Advertisement

અભિનેત્રી અન્વેશી જૈનની આવી હોટ ફોટો ઇન્ટરનેટ ઉપર માચાવી રહી છે ધમાલ

ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા તેનુ અપહરણ કરાય છે,,અને તે કઇ રીતે ત્યાંથી બચીને આવે છે,, આ ફિલ્મમાં ભારતિય યુવતીઓ
કેટલી સશક્ત છે,તેવો સંદેશો આપવામા આવ્યો છે,

મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા પીએમ મોદીને તેમના ભાઇ કરશે કેવી રીતે મદદ !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version