કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ કે પ્રમોશનમાં ઉતર્યા મોદી!
ફિલ્મના તથા કથિત વિરોધીઓને ઝાટક્યા
કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જ્યારથી આવી છે ત્યારથી ફિલ્મને લઇને વિવાદો શરુ થયા છે,, એક પક્ષ માને છે કે આ ફિલ્મમાં જે પણ બાબતો દેખાડવામા આવી છે તે સો ટકા સાચી છે, સાથે શોસિયલ મિડીયા ઉપર
તેને લઇને કેમ્પેઇનિેંગ પણ ચલાવવામાં આવ્યા,, તો બીજી તરફ એવી બાબતો પણ સામે આવી કે ફિલ્મને માત્ર પ્રોપેગેન્ડા ગણાવવામા આવ્યુ,, આ ફિલ્મ માત્ર નિશ્ચિત પોલીટીકલ પાર્ટીને ફાયદો કરાવવા માટે
બનાવાયુ છે તેવા આરોપો લગાવાયા,, ત્યારે હવે દેશના વડા પ્રધાન નરેદ્રમોદી ખુદ ફિલ્મના પ્રમોશન માટે મૈદાનમાં ઉતર્યા છે, જેઓએ વિરોધીએને ઝાટક્યા,, તેમનો એક વિડીયો વાયરલ થયો છે,,જેમાં તેઓ કહેતા સંભળાય છે કે
આ ફિલ્મ જોઇને કેટલાક લોકો બોખલાઇ ગયા છે, ફ્રિડમ ઓફ એક્સપ્રેશનના નામે આ ફિલ્મ પ્રસ્તુત ન થાય તે માટે પ્રયત્ન થઇ રહ્યા છે, સમગ્ર બાબતને ડીસ્ટ્રેક્ટ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે,, આ ફિલ્મ દુનિયા ન
જુવે તેના માટે પ્રયત્નો થઇ રહ્યા છે, જે યોગ્ય નથી,
I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022
India is at war.
But nobody is telling you.
Not anymore.
Pl watch the trailer of the most Brutally Honest story of Kashmir Genocide.
Pl share ONLY if you like it. #TheKashmirFiles #RightToJustice
https://t.co/xBpSNZVTnh
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 21, 2022
Jews, blacks, Yezdis… all are crying and sharing the pain of Hindus. #RightToJustice pic.twitter.com/AfgmEIaxJt
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 15, 2022
New York, USA. It’s heartening to see all Indians bonding in pain. pic.twitter.com/w7yY7lIVju
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 15, 2022
It was a pleasure to meet our Hon’ble Prime Minister Shri. Narendra Modi Ji.
What makes it more special is his appreciation and noble words about #TheKashmirFiles.
We've never been prouder to produce a film.
Thank you Modi Ji 🙏 @narendramodi @vivekagnihotri #ModiBlessedTKF 🛶 pic.twitter.com/H91njQM479
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) March 12, 2022