મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !

મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ શ્રીજી મધના માલિક હિમાંશુ પટેલ અને તેના પરિવારજનો પાસેથી સાઢા ચાર લાખનો તોડ કરનાર મણીનગર પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતા કુલદીપ સિહ ઝાલા અને પિયુષ પરમારને સસ્પેન્ડ કરી દેવાયા છે,, હવે પીઆઇ ડી બી ગોહિલ સામે ગાજ પડી શકે છે, મહત્વપુર્ણ વાત એ છે … Continue reading મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !