મણિનગર બન્યુ આપમય, પંજાબના ધારાસભ્યે આપ્યો જીતને મંત્ર
આમ આદમી પાર્ટીના મણિનગર વિધાનસભાના ઉમેદવાર વિપુલ પટેલને જીતડવા માટે છેક પંજાબથી આપના ધારાસભ્ય પહોચ્યા છે, તેઓએ પંજાબમાં કઇ રીતે આમ આદમી પાર્ટી જીતી તે અંગે વિપુલ પટેલ અને તેમની ટીમ સાથે મુકાલાત કરી અને જરુરી માર્દ દર્શન આપ્યા,મહત્વપુર્ણ છે આ વખતે ભાજપનું ગઢ મનાતા મણિનગરમાં આમ આદમી પાર્ટીના વિપુલ પટેલની ખાસ્સો અસર જોવા મળી રહ્યો છે,તેમની ટીમો દિવસ રાત સોસાયટી,સાસાયટી, ચાલીઓમાં જઇને જન સંપર્ક કરી રહ્યા છે અને કેજરીવાલની ગેરંટીઓની માહિતીઓ આપી રહ્યા છે,રોજે રોજ ફીડ બેક લેવાઇ રહ્યુ છે,આમ સમગ્ર વિસ્તારમાં જબરજસ્ત પ્રચાર અભિયાનથી મણિનગર આપમય બની ગયુ છે