માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

  માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન મહાનગરોમાં પશુઓ રાખવા માટે લાયસંસ લેવાના સરકારના કાયદાનો હવે માલધારીઓ જોરશોરથી વિરોધ કરવા માટે રણનિતિ તૈયાર કરી દીધી છે જેના  ભાગરુપે ગાંધીનગર જિલ્લાના શેરથા ગામમાં માલધારી મહાપંચાયત યોજાઇ હતી, જેમાં નિર્ણય કરાયો છે કે 18મીએ સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી માલધારી સમાજની લાગણી બાબતે સરકારને … Continue reading માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન