અમદાવાદ

ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ અમદાવાદમાં યોજાશે મહા સમ્મેલન

Published

on

ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ અમદાવાદમાં યોજાશે મહા સમ્મેલન

 

ઉત્તર ભારતીય વિકાસ પરિષદનુ પાચમો સ્થાપના દિવસની ઉજવણી ધામધુમ પુર્વક કરાશે,,જેના માટે

અમદવાદ વટવાંમાં 10મીએ રવિવારે સાંજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે,

હિન્દી ભાષી સ્વાભિમાન સભા અને હોલી મિલન સમારંભનુ આયોજન કરાયુ છે

Advertisement

 

ઉત્તર ભારતના વિવિધ રાજ્યોથી આવેલા વિવિધ જાતિ સમુદાયના લોકોના એકતા અખંડતા અને સર્વાગી વિકાસ માટે કામ કરતી સંસ્થા છે

આ કાર્યક્રમના અમદાવાદ પુર્વના સાસંદ હસમુખ ભાઇ પટેલ,  પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા ઉપસ્થિત રહેશે, મુખ્ય અતિથી તરીકે પુર્વ ગૃહરાજ્ય પ્રધાન

પ્રદીપસિહ જાડેજાની ઉપસ્થિત રહેશે,

તે સિવાય પ્રદેશ બીજેપીના મહામંત્રી પ્રદીપ સિહ વાધેલા,,ભાજપના સંગઠન મંત્રી રત્નાકરજી, અમદાવાદના મેયર કિરીટ ભાઇ પરમાર,કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમાર, રાજ્ય ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ અને અમરાઇવાડીના

Advertisement

ધારાસભ્ય જગદીશ પટેલ હાજર રહેશે,

અહી પાલક વિદ્યાર્થિ સ્કોલરશિપ કાર્યક્રમના મુખ્ય દાતા મહેશ સિહ કુશવાહ રહેવાના છે, તેઓ ઉત્તર ભારતિય વિકાસ પરિષદના પ્રદેશના અધ્યક્ષ છે,જ્યારે રાષ્ટ્રિય અધ્યક્ષ શ્યામ સિહ ઠાકુર પણ  વિશેષ ઉપસ્થિત રહેશે

અહી ભજન સંધ્યાનુ આયોજન કરાયુ છે, સાથે આવનાર તમામ લોકો માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે,

 

 

Advertisement

2 Comments

  1. Rajesh Sharma

    April 9, 2022 at 9:19 pm

    Excellent

  2. ગૌતમ જાદવ

    April 10, 2022 at 1:05 pm

    જય શ્રી રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version