ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં

  ખંભાત રમખાણોને લઇને સૌથી મોટો ખુલાસો ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં આરોપીઓને પોલીસના અધિકારીઓ કરતા હતા આર્થિક મદદ- આઇબીના રિપોર્ટમાં ખુલાસો ખભાતના રમખાણમાં પોલીસ અધિકારીના ધમલીઓ સાથે સબંધ હોવાની જાણ આઈ બી ને કરવમાં આવી અધિકારીએ ઈંડાની લારીઓ અને ક્રિકેટ ટુર્નામેન્ટનો ખર્ચ ઉપાડ્યો અધિકારીના ઘરે ચિકન અને મટન પહોંચાડતા લોકોના સ્વજનોએ જ … Continue reading ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં