કોણ હશે ભુપેન્દ્ર પટેલ સરકારમાં પ્રધાન !
ગુજરાતમાં ભાજપ 156 સીટ સાથે પ્રચંડ બહુમતી મેળવીને હવે સરકાર બનાવશે અને 12 તારીખે નવી સરકારના પ્રધાનો મુખ્યમંત્રી સાથે શપથ લેશે,ત્યારે અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે,જેમાં યુવાન મહિલાઓ સહિત જાતિગત સમિકરણોને જાળવવાનો પ્રયત્ન થશે, સુત્રો કહી રહ્યા છે કે 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય નેતૃત્વ દ્વારા ભુપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન અપાશે, તેવામાં જીતેલા ઉમેદવારો હવે પ્રધાન પદ મળે તે માટે લોંબીગમાં લાગી ગયા છે,
જેમને પ્રધાન પદ મળી શકે છે તેવા સંભવીત નામો
અમદાવાદ
ભુપેન્દ્ર ભાઇ પટેલ
જગદીશ પંચાલ
અમિત ઠાકર
હર્ષદ પટેલ
પાયલ કુકરાણી
હાર્દીક પટેલ
કનુભાઇ પટેલ
અમુલ ભટ્ટ
ગાંધીનગર જિલ્લામાંથી
અલ્પેશ ઠાકોર
સુરત
હર્ષ સંધવી
પુર્ણેશ મોદી
પ્રફુલ પાન્સુરિયા
કુવરજી હળપતી
આણંદમાંથી
રમણ સોલંકી
બનાસકાંઠા
શંકર ચૌધરી
પાટણ
બળવંત સિહ રાજપુત
પંચમહાલ
સી કે રાઉલજી
ખેડા
પંકજ દેસાઇ
સાબરકાંઠાં
બી ડી ઝાલા
મહેસાણા
રુષિકેશ પટેલ
વલસાડ
જીતુ ભાઇ ચૌધરી
નવસારી
નરેશ પટેલ
સુરેન્દ્રનગર
કિરીટ સિહ રાણા
નર્મદા
ડો દર્શના વસાવા
ભાવનગર
જીતુ ભાઇ વાધાણી
જામનગરમાંથી
રિવાબા જાડેજા
દેવ ભુમિ દ્વારકા
મુળુ બેરા
બોટાદ
શંભુનાથ ટુંડિયા
વડોદરા
કેતન ઇનામદાર
બાલુ શુકલા
અમરેલી
હિરા સોલંકી
મોરબી
કાંતિ અમૃતિયા
કચ્છ
અનિરુધ્ધ દવે
સુત્રોની માનીએ પ્રદાન પદ કોને આપવુ અને કોને નહી, તેના માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ આખરી ફેસલો કરશે,તેમ માનવામા આવી રહ્યુ છે,એટલે કે પ્રધાનોની યાદી દિલ્હીથી તૈયાર થઇને આવશે તેમ ચર્ચાઇ રહ્યુ છે