ઇન્ડિયા
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોના ચૂટણી પ્રવાસની શુ છે ફળશ્રુતિ – હાર્દીક પટેલને શુ કહ્યુ કાર્યકરોએ
દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જાહેર થઇ ચૂકી છે, આ પ્રક્રિયા 15 જુનથી શરુ થશે અને 18મી જુલાઇએ મતદાન થશે અને 21મી જુલાઇએ પરિણામ આવશે,
રાષ્ટ્રપતિની ચૂંટણી સમાન્ય ચૂટણીથી કેટલી અલગ હોય છે,, રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે છે,, તેમાં કોણ મતદાન કરી શકે, અલગ અલગ મતદારોની મતોની વેલ્ય શુ હોય છે,,
વોટનુ મુલ્ય કઇ રીતે નક્કી થાય છે,,તે વિશે આ રહ્યો વિસ્તૃત અહેવાલ
રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે
રાષ્ટ્રપતિની ચૂંટણી લડનારી વ્યક્તિ ભારતિય હોવી જોઇએ, તેની વય મર્યાદા 35 કરતા વધુ હોવી જોઇએ, ચૂટણી લડનાર વ્યક્તિ પાસે લોકસભાના સભ્ય બનાવાની લાયકાય હોવી જોઇએ,, ઇલેક્ટોરલ કોલેજના 50 પ્રસ્તાવક અને 50 સમર્થકોનુ સમર્થન
પ્રાપ્ત હોવાનુ જોઇએ,,
રાષ્ટ્રપતિની ચૂટણીમાં કોણ મતદાન કરી શકે છે
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાસંદ, અને તમા રાજ્યોના ધારાસભ્યો મતદાન કરે છે, તેમના મતામ વોટનુ મહત્વ કે મુલ્ય અલગ અલગ હોય છે,, એટલે સુધી કે અલગ અલગ રાજ્યના ધારાસભ્યોના વોટનું મુલ્ય પણ અલગ અલગ
હોયછે, એક સાસંદના વોટનુ મુલ્ય 708 હોય છે,,ધારાસભ્યોના વોટની વેલ્યુ તે રાજ્યની વસ્તી અને સીટોની સંખ્યા પર આધારા રાખે છે,, મતદાનની પ્રક્રિયા પણ સમાન્ય ચૂંટણાીની જેવી હોતી નથી,, મતદાતાને ચૂટણી પંચ તરફથી એક વિશેષ પેન
અપાય છે,, તે પેનની મદદનથી જ ઉમેદવારોના આઘળ વોટરે નંબર લખવાનો હોય છે. એક નબર તેને સૌથી પસંદગીના ઉમેદવારના નામ આગળ લખવાનો હોય છે, તેવી જરીતે બીજી પસંદગીના ઉમેદવારના નામની આગળ બે લખવાનું હોય છે
જો પંચે આપેલી પેનનો ઉપયોગ ન કરાય તો તે મત ઇનવેલિડ ગણાય છે,,
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ કેટલા વોટર્સ રહેશે !
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ,લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના સભ્યો મતદાન કરે છે,245 સભ્યો ધરાવતી રાજ્યસભામાંથી 233 સાસંદ જ મતદાન કરે છએ,,12 મનોનીત સાસંદ તેમા મતદાન કરી સકતી નથી, તેની સાથેજ લોકસભાના 543 સભ્યો મતદાન કરે છે,, તે સિવાય તમામ રાજ્યોના કુલ 4033 ધારાસભ્ય પણ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરે છે,આ પ્રકારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદાતાઓની સંખ્યા 4809 રહેશે,જો કે તેમના મતનુ મુલ્ય અલગ અલગ હોય છે
સાંસદોના વોટની વેલ્યુનો નિમય
દેશની તમામ ધારારસભ્યોના વોટની વેલ્યુનો સરવાળો 543231 છે
રાજ્ય સભાના 233 અને લોકસભાના 543 સભ્યો નો સરવાળો 776 થાય છે
543231ને 776થી ભાગવા પર મળેલી સંખ્યાનો પુર્ણાંક 700 પ્રતિ સાસંદના વોટની વેલ્યુ હોયછે,
રાજ્યસભાના 245 પૈકી 233 સાસંદ જ મતદાન કરે છે, લોકસભાના 543 સાસંદ મતદાન કરે છે, રા્જયસભા અને લોકસભાના પ્રત્યેક સાસંદના વોટનુ મુલ્ય 700 હોય છે,, બન્ને ગૃહના સંભ્યોની સંખ્યા 776 છે, તે દૃષ્ટિએ સાસંદોના તમામ મતનુ મુલ્ય
543200 થાય છએ, જો વિધાનસભાના સભ્યો અને સાસંદોના વોટની કુલ વેલ્યુ જોઇએ તો 10 લાખ 86 હજાર 431 થાય છે,
એક વોટની વેલ્યુ અલગ અલગ શા માટે હોય છે
વોટની મુલ્ય વર્તમાન અથવા અંતિમ વસતી ગણતરીના આકડાના આધારે નક્કી થાય છે,,તેના માટે 1971ની વસતીને આધાર બનાવાઇ છે, રાષ્ટ્રપતિ ચૂંટણીનો આધાર 2026 બાદ યોજાનારી વસતી ગણતરી બાદ બદલાશે,, એટલે કે 2031ની વસ્તી ગણતરીના આકડા પ્રસિધ્ધ થયા બાદ 1971ની વસ્તી ગણતરીના આધારે સાસંદો અને ધારાસભ્યોના વોટની મુલ્ય નક્કી થશે
ધારાસભ્યો અને સાસંદોના મતોના મુલ્ય નક્કી કરવાની પધ્ધતિ પણ અલગ અલગ હોય છે,, ધારાસભ્યોનુ વોટ મુલ્ય એખ સમાન્ય સુત્રથી નક્કી થાય છે, સૌ પહેલા તે રાજ્યની 1971ની વસ્તી ગણતરી મુજબ વસ્તી લેવાય છે તે બાદ રાજ્યના ધારાસભ્યોની
સંખ્યાને હજાર વડે ગુણવામાં આવે છે,,ગુણાકાર વડે તે સંખ્યા મળે છે તેને કુલ વસતી વડે ભાગવામાં આવે છે, તેનુ જે પરિણામ આવે તે જ તે રાજ્યના એક ધારાસભ્યના વોટનુ મુલ્ય હોય છે,,
દરેક રાજ્યના અને કેન્દ્ર શાસિત પ્રદેશની વસતી અલગ અલગ છે, આ ચૂંટણીની દરેક વોટની કિમત રાજ્યની વસ્તી અને ત્યાંની કુલ વિધાનસભા બેઠકોના હિસાબે નક્કી થાય છે,,તેની પાછળનુ કારણ એ છે કે આ સુનિશ્ચિત થાય છે કે દરેક મત વાસ્તવમાં જનતાનુ પ્રતિનિધિત્વ કરે છે
નડિયાદ વિધાનસભા બેઠકનું શુ છે ગણિત- ભાજપ કોંગ્રેસમાં કેટલા છે દાવેદાર !
તેને ઉદાહરણ થકી સમજીએ,,
જેમ કે 1971માં ઉત્તર પ્રદેશની કુલ વસ્તી 8.3849905 કરોડ હતી, રાજ્યના કુલ 403 વિધાનસભા બેઠક છે, કુલ સીટોને 1000 વડે ગુણવામા આવને તો જેનથી આપણે 4.03000 આકડો મળે,, હવે આપણે તેને 83849905ને 403000 વડે ભાગી દઇએ તો આપણને 208.06 સંખ્યા મળશે,
હવે સાંસદોની વોટની વેલ્યુ જોઇએ તો
તમામ ધારાસભ્યોના મતની કિંમતને ઉમેરવામાં આવે છે, તે જે સંખ્યા આવે છે તેને રાજ્યસભાના કુલ સાસંદોની સંખ્યા વડે તેનો ભાગાકાર કરાય છે, તેનાથી એક સાસંદના વોટની કિમત નક્કી થાય છે,,જેમ કે યુપીના કુલ 403 ધારાસભ્યોના
વોટની કુલ કિમત 208 છે, તેને 403 વડે ગુણતા 83824 આવે છે, તેવી રીતે દેશના તમામ ધારાસભ્યોના વોટની કિમતનો સરવાળો 543231 થાય છે રાજ્યસભાના 233 અને લોકસભાના 543 સાસંદોનો સરવાળઓ 776 છે, હવે 543231ને 776થી ભાગવા
પર આપણને 700.03 મળે છે તેને પુર્ણાંક સંખ્યા 700 લેવાય છે,, આમ દરેક સાંસદના વોટનુ મુલ્ય 700 હોય છે, ધારાસભ્યો અને સાસંદોના કુલ વોટના સરવાળાને ઇલેક્ટોરલ કોલેજ કહેવાય છે,,તે સંખ્યા 1086431 હોય છે,
ગુજરાતમા પેપરલિક કાંડમાં કાર્યવાહી કરવામાં સરકાર નિષ્ક્રિય- યુવરાજ સિહનો આરોપ
રાજ્યવાર ધારાસભ્યોના મતનુ કેટલુ મહત્વ હોય છે,
દેશના સૌથી વધુ વસ્તીવાળા રાજ્ય ઉત્તરપ્રદેશના એક ધારાસભ્યના વોટની વેલ્યુ સૌથી વધુ 208 છે,ત્યાર બાદ ઝારખંડ અને તામીલનાડુના ધારાસભ્યોનુ મુલ્ય 176 છે, તો માહારાષ્ટ્રના ધારાસભ્યોના મતોનુ મુલ્ય 175 છે, જ્યારે બિહારના ધારાસભ્યનું
મતોનુ મલ્ય 173 છે, જ્યારે ગુજરાતના ધારાસભ્યનુ મતોનુ મુલ્ય 147 છે, સૌથી ઓછુ સિક્કમના ધારાસભ્યનુ મુલ્ય માત્ર 7 છે,,
શુ પાર્ટીઓ આ ચૂંટણી માટે પણ વ્હીપ જારી કરે છે
વ્હીપ એ એક પ્રકારનો આદેશ હોય છે, જે પક્ષો પોતાના ધારાસભ્ય કે સાસંદનો ઇશ્યુ કરે છે, વ્હીપનો ઉલ્લંધન કરવાથી ધારાસભ્ય કે સાંસદ પદ પણ રદ્દ થઇ જાય છે, જો કે રાષ્ટ્પતિ ચૂંટણીમાં પક્ષો વ્હીપ જારી કરી શકતા નથી, સાસંદ અને
ધારાસભ્યો પ્રાથમિકતાના આધારે મતદાન કરે છે, એટલે તમારી પસંદગીનો ઉમેદવાર છે તો તેને પ્રથમ ક્રમ આપી શકે છે, એટલે નામ આગળ એક લખવાનો હોય છે, બીજી પસંદગીનો ઉમેદવારની સામે બે લખવાનો હોય છે,, ક્રમના આધારે
વોટ ગણાય છએ,જો પહેલા ક્રમના ઉમેદવારને પચાસ ટકાથી વધુ મુલ્યના મત ન મળે તો બીજા ક્રમના વોટની ગણતરી થાય છે,
25 જુલાઇએ જ શામ થાય છે રાષ્ટ્રપતિનુ શપથ
દર પાચ વર્ષે 25 જુલાઇના રોજ દેશને નવા રાષ્ટપતિ મળે છે,, આ શિરસ્તો 1977થી ચાલી રહ્યો છે,,જ્યારે તે સમયના રાષ્ટ્રપતિ ફકરુદ્દીન અલી અહેમદનું કાર્યકાળ દરિમયાન ફેબ્રુઆરી 1977માં અવસાન થઇ ગયું હતું રાષ્ટપતિના નિધન બાદ
રાષ્ટ્રપતિના નિધન બાદ ઉપ રાષ્ટપ્રતિ બીડી જતિતી કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા, નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થયા બાદ નીલમ સંજીવા રેડ્ડી 25 જુલાઇ 1977ના રોજ રાષ્ટ્રપિત બન્યા હતા, તે બાદથી જ દર પાંચ વર્ષે 25 જુલાઇના રોજ
રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે,