અમદાવાદ
એએમસીના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણે ચાદર ચઢાવી
એએમસીના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણે ચાદર ચઢાવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના વિપક્ષના નેતા શહજાદ ખાન પઠાણ દ્વારા ખ્વાજા શબ્બીર સરકારની દરગાહ ઉપર ચાદર ચઢાવવામાં આવી,, તે સિવાય ખાસ પ્રાર્થના પણ કરાઇ,
અમદાવાદ શહેરખાતે આવેલું બહેરામપુરા ર્વોડમાં બેરલ માર્કેટમાં આવેલ હઝરત ખ્વાજા શબ્બીર સરકાર ની દરગાહ પર વિપક્ષના નેતા દ્વારા ચાદર ચડાવામાં આવી હતી