મર્ડરમાં સંકડાયેલા ડેવીંગ ગેન્ગના સાગરિતને પકડતી ખોખરા પોલીસ
ખોખરા પોલીસ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન મહારાષ્ટ્રમાં અલગ અલગ શહેરમાં મર્ડર અને ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા ડેવિડ ગેંગનો સાગરિત ફ્રાન્સિસ ઉર્ફે કઉન પેટ્રીક મેનવેલને પોલીસે ઝડપી પાડ્યો હતો, આ આરોપી વિરુધ્ધ ઇગતપુરી, સરફાવાડા, ભદ્રકાળી, ઇગત પુરી રેલવે પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુનાઓ નોધાયેલા છે, આરોપી ને ઝડપી ખોખરા પોલીસે મહારાષ્ટ્ર પોલીસને સોપી દીધુ છે,
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !