kgf chapter 2 cast Fee : કેજીએફ 2 ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ (kgf chapter 2 release date) થશે, આ પહેલા જોઈએ આ ફિલ્મમાં યશ (Yash), સંજય દત્ત (Sanjay Dutt), પ્રકાશ રાજ (Prakash Raj), રવિના ટંડન (Raveena Tandon) સહિત કયા કલાકારે કેટલી ફી લીધી છે.
kgf chapter 2 cast Fee : ‘KGF ચેપ્ટર 2’ (KGF Chapter 2) માં દર્શકો ફરી એકવાર યશને સંપૂર્ણ એક્શન અવતારમાં જોશે. આ કન્નડ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડને મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તો ફિલ્મની રિલીઝ (kgf chapter 2 release date)પહેલા, જાણીએ કે ‘KGF ચેપ્ટર 2’ની સ્ટાર કાસ્ટે ફિલ્મમાં વિશેષ ભૂમિકા ભજવવા માટે કેટલી ફી લીધી છે.
યશ (Yash) : યશ ‘KGF ચેપ્ટર 2’માં રોકી ભાઈની મુખ્ય ભૂમિકામાં તેની શક્તિ બતાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ફિલ્મ માટે લગભગ 25 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.
શ્રીનિધિ શેટ્ટી (srinidhi shetty) : આ ફિલ્મમાં શ્રીનિધિએ રીના દેસાઈની ભૂમિકા ભજવી હતી. તેણે આ રોલ માટે 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
પ્રશાંત નીલ (prashanth neel) : પ્રશાંત ફિલ્મ સાથે ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેમને તેમના શ્રેષ્ઠ કામ માટે ઘણા પુરસ્કારો મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
રવીના ટંડન (raveena tandon) : ફિલ્મમાં રવીનાએ રમિકા સેનની ખાસ ભૂમિકા ભજવી છે. તેને આ રોલ માટે 1 થી 2 કરોડ રૂપિયા ફી તરીકે આપ્યા છે.
સંજય દત્ત (sanjay dutt) : ફિલ્મમાં સંજય અધીરા નામની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
પ્રકાશ રાજ (prakash raj) : ‘KGF 2’માં પ્રકાશ રાજ ‘વિજયેન્દ્ર ઈંગલાગી’ના રોલમાં જોવા મળશે. સમાચાર અનુસાર, તેણે આ રોલ માટે 80 લાખ રૂપિયા ફી તરીકે લીધા છે.
માલવિકા અવિનાશ (malavika avinash) : ‘KGF 2’માં માલવિકા એક ન્યૂઝ ચેનલના એડિટરની ભૂમિકા ભજવી રહી છે. આ રોલ માટે તેણે 60થી 65 લાખ રૂપિયા ફી તરીકે લીધા છે. તમને જણાવી દઈએ કેકે, કેજીએફ 2 14 એપ્રિલના રોજ રિલીઝ થશે (kgf chapter 2 release date).