ગાંધીનગર
હાર્દીકે કેમ કહ્યુ છોકરાઓનુ બાપા સાંભળતા નથી એનો મતલબ એ નથી કે ઘરમાંથી કાઢી મુકે
હાર્દીકે કેમ કહ્યુ
છોકરાઓનુ બાપા સાંભળતા નથી એનો મતલબ એ નથી કે ઘરમાંથી કાઢી મુકે
હાર્દીક પટેલને લઇને અફવાઓનો બજાર ગરમ છે,,ત્યારે જામનગરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં પહોચેલા હાર્દીક પટેલે કહ્યુછે,
ધરમાં નાની મોટી ચર્ચા થયા થયા કરે છે, એનો નિરાકરણ આવશે અને આગળ વધીશુ અને નિરાકરણ નહી આવે તો પણ
આગળ વધીશું, સાથે તેઓએ ટકોર પણ કરી કે ધણી વખત પરિવારમાં છોકરાઓનુ બાપા સાઁભળતા નથી, પણ એનો
મતલબ એ નથી કે તેઓ છોકરાને કાઢી મુકે,,
કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને
હાર્દીકે ગુજરાત અને ભારતનુ જે સારુ કરી શકે તેવા પ્રયાસો કરવાનુ કામ કરવાનુ છે
હુ ગુજરાતનો છું અને ગુજરાતનુ સારુ થાય, ગુજરાતનુ હિત થાય તેના માટે જે કરવાનુ હશે તે કરીશુ,
આમ છેલ્લા ઘણા સમયથી હાર્દીક પટેલ કોંગ્રેસના સ્થાનિક નેતાઓથી નારાજ છે, પરિણામે અફવાહો ચલી રહી છે કે તે ભાજપમાં જઇ શકે છે
ત્યારે તે કોંગ્રેસમાં રહેશે કે કેમ તેને લઇને સવાલો પુછાઇ રહ્યાછે,આમ તો હાર્દીકે વારં વાર સ્પષ્ટતા કરવાનો પ્રયત્નો કર્યો છે,,
પણ તેની સ્પષ્ટતા વધુ ગુચવડ ઉભી કરતી હોય તેમ લાગે છે,.
દક્ષિણ ભારતની એક્ટ્રેસ માલવિકા મોહનન કરી રહી છે ફેન્સને મોહિત
હાર્દીક પટેલનુ સુચક ટ્ટીટ
दो दिवसीय जामनगर प्रवास पर धार्मिक कार्यक्रम में उपस्थित रहा। श्रीमद् भागवत कथा में अमृत वाणी का लाभ लिया एवं रात को धार्मिक भजन में आनंद किया। धार्मिक भावना को कट्टरता नही कहा जा सकता और धर्म की आड़ में किसी का भी नुक़सान नही किया जा
सकता बस यही हमारा धर्म हैं।
दो दिवसीय जामनगर प्रवास पर धार्मिक कार्यक्रम में उपस्थित रहा। श्रीमद् भागवत कथा में अमृत वाणी का लाभ लिया एवं रात को धार्मिक भजन में आनंद किया। धार्मिक भावना को कट्टरता नही कहा जा सकता और धर्म की आड़ में किसी का भी नुक़सान नही किया जा सकता बस यही हमारा धर्म हैं। pic.twitter.com/ZA3r76jlZp
— Hardik Patel (@HardikPatel_) May 6, 2022
પોતાના સાથી સાથે ઇન્ટીમેટ થવા કયા પ્રકારના ઇનરવેર પહેરવા-જાણો અહી