ગાંધીનગર
જીગ્નેશ કવિરાજે ખેરાલુ વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડવાની કરી જાહેરાત
જીગ્નેશ કવિરાજે ખેરાલુ વિધાનસભા બેઠક પર થી ચૂંટણી લડવાની કરી જાહેરાત
સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ જંગ જામ્યો છે કઈ બેઠક પર કોને ટિકિટ મળશે તેને લઈને ચારેકોર ચર્ચાઓ છે. ત્યારે ખેરાલુના વતની અને ગુજરાતમાં સંગીતની દુનિયામાં લોકચાહના ધરાવતા એવા કલાકાર જિજ્ઞેશ કવિરાજે ખેરાલુ વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે..તેઓએ કહ્યું હતું કે ‘મારા ગામનો વિકાસ નથી થયો, રસ્તા ખરાબ છે, ત્રણ દિવસે પાણી આવે છે,ત્યારે ગ્રામ લોકોની ઈચ્છા હોવાથી હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ