ઇન્ડિયા
બેક લેશ પહેરવામાં જાન્હવી કપુરને તેની જ બહેને આપી ટક્કર !
બેક લેશ પહેરવામાં જાન્હવી કપુરને તેની જ બહેને આપી ટક્કર !
નાની બહેરે રેમ્પ ઉપર કેટ વોક કરતા ભલ ભલાના હોશ ઉડાવી દીધા
જાન્હવી કપુરની નાની બહેન શનાયાએ ફેશનમાં પોતાની મોટી બહેનને પણ પાછળ પાડી દીધા છે
બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે તેને લઇને સો,મિડીયા ઉપર છેડાઇ ગઇ છે જંગ
બન્ને બહેના ઇન્ટગ્રામ ઉપરના ફોટોઓ મચાવી રહ્યા છે ધુમ