જંબુસર બેઠક પરથી ડી કે સ્વામીને ઉતારતા જંગ રસપ્રદ બનશે

જંબુસર બેઠક પરથી ડી કે સ્વામીને ઉતારતા જંગ રસપ્રદ બનશે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 160 ઉમેદવારોના નામો ની જાહેરાત કરી દીધી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી કે સ્વામીને આ વખતે ભાજપે જંબુસર બેઠક પરથી ઉતાર્યા છે જે સૌ કોઈ માટે ચોંકાવનારી ઘટના છે.. ભગવાં વસ્ત્રો, ગળામાં માળા અને કપાળ પર તિલક લગાવતા સ્વામિનારાયણના … Continue reading જંબુસર બેઠક પરથી ડી કે સ્વામીને ઉતારતા જંગ રસપ્રદ બનશે