જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

સીઆર પાટીલનુ નાક કાપનારી મનિષ કુકડીયા કોણ છે સીઆર પાટીલના ગઢ સમાન સુરતમાંથી ભાજપ સામે માઠા સમાચાર આવ્યા છે, 38 દિવસ પહેલા આપના જે કાઉન્સિલર્સને ભાજપાએ તોડી હતી તૈ પૈકી વોર્ડ નંબર ચારના કાઉન્સિલર મનિષા કુકડિયા ફરી આપમાં જોડાઇ ગયા,ત્યારે આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ તેમને ઘર વાપસી કરાવી હતી,આપમાં આવતાની સાથે જ મનિષા કુકડિયા … Continue reading જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !