હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે 

હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે !   ઇડરના ધારાસભ્ય હુતુ કનોડિયા અસારવા વિધાનસભા મત વિસ્તારમાં પેજ સમિતીના પ્રમુખ બન્યા છે, જેને લઇને અસારવા વિધાનસભા મત વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, શુ હિતુ કનોડિયા આ વખતે ઇડરના બદલે અસારવા મત વિસ્તારમાંથી ચૂંટણી લડશે, અસારવા વિધાનસભામાંથી  પેજ સમિતીના પ્રમુખ બનાવાનું  કારણ શુ છે, … Continue reading હિતુ તને ઇડરની જનતા ઉપર ભરોસો નઇ કે