શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં

  શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં ગુજરાતમાં 80 લાખ પરિવારો પીડીએસ, એટલે કે સસ્તા અનાજના દુકાનથી સરકારી અનાજ લઇને પોતાનુ ગુજરાન ચલાવે છે,,તેવામાં બાપુનગર વિસ્તારના હંસ કોલોની અને ઇન્દિરાનગર પાસે સરકારી અનાજ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં જોવા મળ્યા, ત્યારે સવાલ … Continue reading શુ ગુજરાત સરકાર ગરીબોને સડેલુ અનાજ ખાવા માટે કરે છે મજબુર, ખરાબ અનાજના કટ્ટા ખરાબ કચરા પેટીમાં ફેકેલી હાલતમાં દેખાયાં