વિનય વિદ્યા મંદિરમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો
આજરોજ 75માં સ્વાતંત્ર દિન નિમિત્તે રખિયાલ ગામ માં આવેલ વિનય વિદ્યા વિહાર સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ તથા આચાર્ય શિક્ષકો કનુભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, બળદેવભાઈ ઠાકોર, પંકજભાઈ, ઉષાબેન, શીતલબેન, મનિષાબેન તથા સરસપુર રખિયાલ વોર્ડના ઉપપ્રમુખ જયેશભાઈ બારોટ ધ્વજવંદન કર્યું