નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ

નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-લ પોલીસ તપાસ શરુ રાજ્યના પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને તિરંગા યાત્રા દરમિયાન ગાયે હડફેટે લીધા હતા જેને લઇને પોલીસ તપાસ શરુ થઇ છે,,અને ફરજ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ખુલાસો મંગાયો છે, જેને લઇને મહેસાણા પોલીસ બેડામાં હડકંપ ફેલાયો છે, કડીના ધારાસભ્ય કરસન સોલંકીના મત … Continue reading નીતિન પટેલને ગાય અડેફેટે લેવાની ઘટના આકસ્મિક કે બેદરકારી-પોલીસ તપાસ શરુ