ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !

ચંદ્રકાંત પાટીલની હાજરીમાં અમદાવાદમાં સામે આવી જુથ બંધી ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 182 બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે,ત્યારે તેમની મહેનત ઉપર તેમના સ્થાનિક નેતાઓ પાણી ફેરવવા મથામણ કરી રહ્યા છે તેવી ચર્ચાઓ ગુજરાતની રાજનીતિ શરુ થઇ ગઇ છે, સુત્રો કહી રહ્યા છે ટિકિટની લ્હાયમાં સ્થાનિક નેતાઓ એક બીજાના કાર્યક્રમો નિષ્ફળ … Continue reading ગુજરાત ભાજપના સર્વોચ્ચ નેતા ચંદ્રકાંત પાટીલની ઉપસ્થિતીમાં ક્યાં સામે આવી જુથ બંધી !