ભૂતકાળમાં રાજ્યની જનતાએ કોંગ્રેસીઓનું રાજ જોયું છે. કોંગ્રેસીઓએ ના વીજળી આપી, ના પાણી આપ્યું, ના ઉદ્યોગો આપ્યા, આપ્યા તો ફક્ત રમખાણો જ આપ્યા.અમિત શાહ

જનતાના આશીર્વાદથી ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપા ફરી એક વખત ૨/૩થી વધુ બહુમતી સાથે સરકાર બનાવશે. અમિતભાઇ શાહ ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ દેશમાં આજે ચૌમુખી વિકાસ થઈ રહ્યો છે તેની શરૂઆત ૨૦૦૧માં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતથી થઈ હોવાનું જણાવતા અમિત શાહ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કાશ્મિરમાંથી … Continue reading ભૂતકાળમાં રાજ્યની જનતાએ કોંગ્રેસીઓનું રાજ જોયું છે. કોંગ્રેસીઓએ ના વીજળી આપી, ના પાણી આપ્યું, ના ઉદ્યોગો આપ્યા, આપ્યા તો ફક્ત રમખાણો જ આપ્યા.અમિત શાહ