સંવિધાન અને ધાર્મિક આઝાદીના નામે દેશમાં કટ્ટરતા વધી રહી છે-RSSના રિપોર્ટમાં ખુલાસો
RSS લોકો માટે ભુમિકા નક્કી કરે છે- સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે
અમદાવાદના પિરાણા સ્થિત RSSની અખિલભારતિય પ્રતિનિધી સભા યોજાઇ, આમાં સરસંધ ચાલક મોહન ભાગવત સહિત સંધના તમામ પાંખોના નેતાઓ હાજર રહ્યા હતા, આ બેઠક એટલા માટે પણ મહત્વપુર્ણ રહી હતી
કે દેશમાં પાચ રાજ્યોના પરિણામ આવ્યા જેમાં ભાજપ માટે ઉત્સાહ જનક વાતાવરણ સર્જાયો છે, સાથે હવે ગુજરાતમાં પણ 2022માં ઇલેક્શન છે તેવામાં સંધની આ બેઠકમાં દેશભર સહિત સમિક્ષા પણ કરવામાં આવી હતી
3 દિવસની બેઠક પુર્ણ થયા બાદ સંહકાર્યવાહ દત્તત્રેય હોસબોલેએ આગામી રણનિતિ અંગે પત્રકાર પરિષદ કરી,,
ध्येय की ओर बढ़ते कदम #Rss #Mohanbhagwat #DattatreyaHosabale #Sangh #Gujrat #Karnavati #SanghParivar #प्रतिनिधि_सभा @RSSorg pic.twitter.com/oEU3wtiS2h
— विश्व संवाद केन्द्र, काशी (@vskkashiprant) March 12, 2022
ગુજરાત ઇલેક્શન ને પણ થઇ ચર્ચા
આર એસ એસની ત્રિદિવસીય બેઠક અમદાવાદમાં પુર્ણ થઇ, છેલ્લા દિવસે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલે પણ અહી હાજરી આપી હતી, આ ત્રિદિવસીય બેઠકમાં દેશમાં ચાલતી વિવિધ ગતિવિધીઓ, રાષ્ટ્રિય અને આંતરારાષ્ટ્રિય પોલીસી, સાથે સંધના
વિવિધ પાંખોના વડા સાથે તેમની કામગીરીને લઇને સમિક્ષા થઇ,,સાથે હિન્દુત્વને કઇ રીતે મજબુત કરી શકાય તેવા આયોજનોના અમલીકરણ માટે પણ ચર્ચાઓ થઇ, મહત્વપુર્ણ છેકે ગુજરાતમાં જ્યારે 2022ના અંતમાં ઇલેક્શન છે તેવા સંજોગોમાં
જિલ્લા પ્રમાણે કેવી વ્યુહ રચના છે, અને ગ્રાઉન્ડ ઉપર કેવો વાતાવરણ તૈયાર કરવાનુ રહેશે તે અંગે પણ ચર્ચા થઇ,.,
#ABPS2022 'Sangh will organise various programmes to mark centenary year', says RSS Sarkaryavah Shri Dattatreya Hosabale @RSSorg #RSS https://t.co/4FmOcVBNp6
— Organiser Weekly (@eOrganiser) March 13, 2022
સરકારી તંત્ર ઉપર કબ્જો કરવાનો નિશ્ચિત કોમનો પ્લાન- RSSએ જાહેર કર્યો રિપોર્ટ
રાષ્ટ્રિય સ્વયમ સેવક સંધે એક ખાસ રિપોર્ટ પણ રજુ કર્યુ હતુ, જેમાં દર્શાવાયુ હતુ કે દેશમાં એક ખાસ કોમ સરકારી તંત્રમાં પ્લાનિંગ સાથે ઘુસી રહી છે,, જેના માટે તેને સુનિયોજીત રીતે ફંડીગ કરાઇ રહ્યુ છે, ક્યાંક એનજીઓના નામે તો ક્યાંક ધાર્મિક સંસ્થાઓના નામે
નિશ્ચિત કોમ પોતાના યુવાનોને સરકારી તંત્રમાં ધુસાડી રહી છે, જે જોખમકારક છે, સંવિધાન અને ધાર્મિક સ્વતંત્રતાના આડમાં ધાર્મિક કટ્ટરતા વધી રહી છે, સાથે એક ખાસ સમુદાયને આનો લાભ લઇ રહ્યો છે,
જે ભવિષ્યમાં જોખમ ઉભી કરી શકે છે, આ જોખમને હરાવવા માટે સંગઠિત પ્રયાસ કરવાની જરુર છે.જેથી દેશના દરેક યુવાનોને સમાન તક મળવો જોઇએ,,નિશ્ચિત કોમ ધીમે ધીમે સરકારી તંત્ર પણ કબ્જો કરવાની યોજના બનાવી રહી છે જે ઘાતક છે,સંધનો આ વાર્ષિક
રિપોર્ટ આ બેઠકમાં રજુ કરાયો છે
The Rashtriya Swayamsevak Sangh (#RSS) is currently running 60,929 shakhas across the country, marking an increase of 5,277 shakhas since March last year. Till March 2021, about 55,652 RSS shakhas were running across Indiahttps://t.co/S1XnsSWjkG
— MuslimMirror.com (@MuslimMirror) March 12, 2022
આર એસ એસ લોકો માટે ભુમિકા નક્કી કરે છે, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબેલે
ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં જે રીતે ભાજપ જીત્યુ તેમાં તમામને ખબર છે કે આર એસ એસની ભુમિકા મહત્વની હોય છે, રણનિતિ બનાવીને તેને અમલ કરવુ, સાથે મતદારો
સુધી રાષ્ટ્રવાદ પહોચડવાનુ કામ આર એસ એસના પ્રચારકો કરતા હોય છે,પરિણામે બીજેપીને જીત મળતી હોય છે, ત્યારે દત્તાત્રેય હોસબોલેની માનીએ તો ચૂટણીમાં સંધની કોઇ ભુમિકા નથી હોતી
નરેન્દ્રમોદીની જીત પર આર એસ એસ નહી પણ મતદારોની ભુમિકા છે, મતદારોએ મત આપવુ જોઇએ, લોકશાહીને મજબુત કરવા માટે પણ મત આપવુ જરુરી છએ,
Saying "Jayshree Ram" in India is a method of greeting, which has been accepted by the people coming from abroad, this is the culture of India, and if someone talks against the culture of India. then society does not tolerate it: Dattatreya Hosabale, @RSSorg @NewIndianXpress pic.twitter.com/RrLN44Ivlj
— Dilip Kshatriya (@Kshatriyadilip) March 13, 2022
સંગઠનનો વ્યાપ વધારવા રણનિતિ પણ ચર્ચા-યુવાનોને જોડવાની કવાયત
આર એસ એસની આ બેઠકમાં સાડા બાર સો કાર્યકરો અને 35થી વધુ પાંખના પ્રમુખો હાજર રહ્યા,,2025માં સંધનુ શતાબ્દી વર્ષ છે જે હવે ખુબ નજીક છે, જેના માટે ભવ્ય તૈયારી થાય તેના માટે આયોજનની શરુઆત કરી દેવાઇ છે
,યુવાનો રાષ્ટ્રવાદની અવધારણા સાથે વધુ જોડાય તેના માટે ખાસ અભિયાન ચલાવવાની યોજના છે, સમાજમાં એકતા વધે,,અને હિન્દુત્વનો લોકો વ્યાપક સ્વરુપમાં સ્વિકરતા થાય તેના માટે અલગથી અભિાયન ચલાવવાની કામગીરી થશે, સાથે
સમાજીક પરિવર્તન માટે સંધના સેવકો કામ કરતા રહશે,, જેથી દેશને વધુ મજબુત બનાવી શકાય તેમ દત્તાત્રેય હોસબોલેએ જણાવ્યુ હતુ,
Need to re-establish the ‘Swa’ based life vision
– Dattatreya Hosabale Jihttps://t.co/DctZIQZdjd
— RSS (@RSSorg) March 12, 2022
RSSની બેઠકમાં જીણા વિવાદ
આર એસ એસની બેઠકમાં ભારતના ભાગલા પાડવા માટે જવાબદાર એવા મોહમ્મદ અલી જીણાના ફોટોના કારણે વિવાદ થયો હતો,, આ કાર્યક્રમમાં એક ખાસ પ્રદર્શનીનો આયોજન કરાયો હતો
,જેમાં મોહમ્મદ અલી જીણા દેશ ભક્ત તરીકે દર્શાવાયા હતા,,કારણ કે તેઓ રાજકોટ પાસે મોટી પનોલીમાં જન્મ્યા હતા, જ્યારે વિવાદ થયો. સોશિયલ મિડીયામાં સંધની ટીકા થઇ ત્યારે સંધે મુખ્ય પ્રદર્શનીમાંથી તેમનો ફોટો હટાવી દીધો હતો,,
ત્યારે આ ફોટો કયા કારણોથી લગાવવામાં આવી હતી તેનો જવાબ અનુત્તર રહ્યો હતો, પ્રદર્શનીમાં મહાત્મા ગાંધી,,ટાટા, અંબાણી, શામ પિત્રોડાની તસ્વીરો પણ મુકવામાં આવી હતી
https://twitter.com/AKDikshit7/status/1503182684226424832?s=20&t=kntIkjym0QdGr1vVPbMfCw